સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરું અને ધાણામાં કરો આટલી માવજત !
📍 ખેડૂત મિત્રો તમે સૌ જાણો છો કે અત્યારે વાતાવરણ થોડું ખરાબ છે અને કમોસમી વરસાદ થવાની શક્યતા પણ છે તો હવે તેવામાં જીરું અને ધાણાના પાકમાં અત્યારના વાતાવરણ મુજબ શું માવજત કરવી તે વિશે જાણો આ વિડિઓમાં !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.