AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરું અને ધાણાની કાપણી વખતે ના કરો ભૂલો !
🌿 જીરું અને ધાણા હવે કાપણીની સ્થિતિમાં પહોંચી ગયા છે, અને આ અવસ્થા જ મુખ્ય અવસ્થામાંથી એક છે અને કાપણી ક્યાં સમયે કરવી જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ જેથી સારી ગુણવત્તા જળવાઈ રહે અને સારા બજારભાવ મળી રહે, તો જાણીયે આ વિડીયોમાં અને અન્ય મિત્રોને પણ કરીયે શેર. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
7
અન્ય લેખો