AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુંના પાકમાં વધુ ફૂલો માટે છંટકાવ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરુંના પાકમાં વધુ ફૂલો માટે છંટકાવ !
ખેડુત ભાઇઓ, જીરુંના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જીરાના પાકમાં વધુ ફૂલો લાવવા જરૂરી છે. આ માટે, જમીન ચકાસણી મુજબ સંતુલિત પ્રમાણમાં ખાતર અને પાક ને નીંદણ મુક્ત રાખવો જોઈએ. જીરા ના પાક ને 250 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વો 200 લિટર પાણીમાં ભેળવીને પ્રતિ એકર વાવણી ના 45 દિવસ પછી છંટકાવ કરવો. હાલ ઝાકળ ભર્યા વાતાવરણ માં સવારે સાડી ફેરરવી જેથી ઝાકળ સાડી માં ચોંટી જાય. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
62
24
અન્ય લેખો