વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરા માં કાળીયા નું નિયંત્રણ !
ખેડૂત મિત્રો, જીરા ના પણ માં કાળીયા નો ઉપદ્રવ વધુ રહે છે અને અતિશય નુકશાન થાય છે. મિત્રો, શું તમે જાણો છો કે આ રોગ ક્યાં સંજોગો માં ઉપદ્રવ વધે છે અને કઈ દવા ના છંટકાવ થી અસરકારક નિયંત્રણ મળી શકે છે જાણીયે આ એક્સપર્ટ માહિતી માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
21
અન્ય લેખો