ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરા ની કાપણી !
👉 જીરાનો પાક સામાન્ય રીતે ૧૦૫ -૧૧૦ દિવસે તૈયાર થાય છે. 👉 છોડ પુરેપુરા પીળા થાય ત્યારે કા૫ણી કરવાથી ગુણવત્તામાં સુધારો થાય છે. 👉 મોડી કા૫ણી થી જીરૂના દાણા ખરી ૫ડે, રંગ ઝાંખો થાય અને તેલના ટકાવાળી પર પણ અસર થાય છે. 👉 જેથી સમયસર કાપણી કરવી હિતાવહ છે. 👉 કાપણી કરતી વખતે દાણા ખરી ન જાય તે માટે કા૫ણી ઝાકળ ઉડી જાય તે ૫હેલાં અથવા સવારના અગિયાર વાગ્યા સુધી કરવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
10
સંબંધિત લેખ