સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરા ના પાકમાં કાળીયો / સુકારા ના લક્ષણો અને તેનું નિયંત્રણ !
ખેડૂત મિત્રો, મસાલા નો ખુબ જ અગત્ય નો આપણા રાજ્ય નો પાક એટલે જીરું નો પાક ! તો આ પાકમાં વાતાવરણ ની પ્રતિકૂળ પરિસ્થિતિ ને કારણે જીરા ના પાકમાં કાળીયો / સુકારા જેવા મુખ્ય રોગ આવતા હોય છે તો ચાલો જાણીયે કે આ રોગ ને કેવું વાતાવરણ અનુકૂળ આવે છે, તેનું નુકશાન, ઓળખ અને તેનું સંકલિત નિયંત્રણ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.