AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરામાં સુકારા ને કરી દો 'સાફ' જાણો એક્સપર્ટની સલાહ !
જીરા પાકમાં સુકારો ખેડૂત ની મહેનતને 'સાફ' કરી દે છે એવામાં જરૂરી છે જીરા ના પાક ને સુકારા થી રક્ષણ કરવું. તો આ વિડીયોમાં આપણે એક્સપર્ટ દ્વારા જાણીયે કેવી રીતે જીરાનો કાળ સમાન રોગ સુકારાના નિયંત્રણ માટે કેવા પગલાં ભરી શકાય. તો જુઓ અને જાણો નિયંત્રણ અને જીરા ના તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
63
25
અન્ય લેખો