જૈવિક ખેતીAgri safar
જીરામાં સુકારાનું જૈવિક નિયંત્રણ !
જીરા માં સુકારો આવે ને ખેડૂત ના ખિસ્સા ખાલી થવા લાગે !! જીરા માં સુકારા ને નિયંત્રણ કરવા માટે ખેડૂતો મોંધાભાવ ની જાત જાત ની અને ભાટ ભાટ ની દવાઓનો છંટકાવ કરતાં જ હોય છે પણ શું ખેડૂત મિત્રો તમે એ જાણો છો કે આ ખતરનાક સુકારા નું જૈવિક પદ્ધતિ થી ખુબ જ સરળ રીતે નિયત્રણ કરી શકાય છે. જાણવું છે નેમકેવી રીતે તો પછી રાહ શેની જુઓ અને જાણો સંપૂર્ણ માહિતી ! સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
10
અન્ય લેખો