આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરામાં બ્લાઈટનું નિયંત્રણ
જીરામાં બ્લાઈટ રોગ વધુ જોવા મળતો હોઈ તેના નિયંત્રણ માટે કસુ-બીM૪૫@૪૫ ગ્રામ પ્રતિ પમ્પ નો છંટકાવ કરવો.બ્લાઈટ રોગનાં કારણે થડ,નવા પાન તથા ડાળીઓ કથ્થઈ/કાળી પડી જાય છે.
158
0
અન્ય લેખો