સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરામાં ફ્લાવરિંગ વધુ આવશે તો ઉપજ લાજવાબ થશે !
🍂 જીરું વાવેતર કરતા ખેડૂતોને ખ્યાલ જ હશે કે જીરું તે ખુબ જ સેન્સિટિવ પાક છે તો જીરાના પાકમાં વધુ ઉત્પાદન માટે ખાસ જરૂરી છે ફ્લવરિંગ જે સમયે ઝાકળ પડે અને દાણા અવસ્થાએ સમસ્યા આવે તો ઉત્પાદન પર અસર પડે છે તો આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.