AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરામાં ચરમી નું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીરામાં ચરમી નું નિયંત્રણ
ચાલુ વાતાવરણમાં, જીરુમાં મોટા પ્રમાણમાં ચરમી આવવાની શક્યતાઓ છે. તેથી મેન્કોઝેબ ૭૫% WP @ ૩૫ ગ્રામ / પંપ અથવા કાર્બેનડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% WP @ ૪૦ ગ્રામ / પમ્પ પ્રમાણે છંટકાવ કરવાથી ચરમી થી આગોતરું રક્ષન તેમજ બચાવ થઇ સકે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
438
3
અન્ય લેખો