AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરાનું વાવેતર બાદ કરો પેહલો છંટકાવ !
શિયાળુ જીરાનું વાવેતર અત્યારે બધા ખેડૂત મિત્રોને થઇ ગયો હશે, હવે આ વાદળ છાયા વાતાવરણમાં જીરામાં ફુગજન્ય રોગ આવવાની શક્યતા વધુ હોય છે તો જીરાના ઉગવા બાદ પેહલો છંટકાવ કરી પાકને સુરક્ષિત રાખો ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
68
14
અન્ય લેખો