એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરાની સ્વસ્થ અને આકર્ષક વૃદ્ધિ માટે!
👉ખેડૂત ભાઈઓ હાલમાં જીરૂ વિકાસ વૃદ્ધિ ના તબક્કે છે. તેની આરોગ્યપ્રદ વૃદ્ધિ અને વિકાસ માટે, વાવણીના 30 થી 35 દિવસ પછી પિયત આપો તથા જરૂર જણાય તો એક એકરમાં 25 કિલો નાઇટ્રોજન આપો સાથે સલ્ફર 90% 3 કિલો આપવી. આ આપ્યાના એક અઠવાડિયા પછી એનપીકે 19:19:19 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્વો નો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
32
અન્ય લેખો