ગુરુ જ્ઞાનTech Khedut
જીરાના પાકનો હીરો સુપર સેરો !
☘️ ખેડૂત મિત્રો, શિયાળુ પાક જીરાનું વાવતેર થઇ ગયું હશે અને સૌથી વધુ મહત્વની માહિતી કે જીરાના વિકાસ વૃદ્ધિ માટે ખાતર અને દવાનો ઉપયોગ કરવો તો કઈ દવા ને ખાતરનો ઉપયોગ કરવો, આ વિડિઓમાં જોશો કે જીરાના જુસ્સાદાર વિકાસ વૃદ્ધિ માટેની સંપૂર્ણ માહિતી જુઓ આ વિડિઓમાં !
સંદર્ભ : Tech Khedut,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.