AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીપ્સમ નો કમાલ, જમીન ને બનાવે બળવાન
👉 ખેડૂત મિત્રો, આપણે ચિરોડી / જીપ્સમ વિશે ક્યાંને ક્યાં તો સાંભળ્યું હશે જ પણ એના ખેતીમાં નાનામોટા ઘણા ફાયદાઓ ખેતી માં કેવા છે કદાચ એનાથી અજાણ હોઈશું, સાથે ક્યુ જીપ્સમ ખેતી માટે ઉત્તમ છે અને તમારી જમીન માં કેવા ફાયદા કરશે તો આ વિશેની તમામ માહિતી ને આપણે વિડિઓ દ્વારા જાણીએ!! 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
70
1
અન્ય લેખો