AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીપ્સમ નો કમાલ, જમીન ને બનાવે બળવાન ! ( ભાગ-1 )
👉 ખેડૂત મિત્રો, આપણે ચિરોડી / જીપ્સમ વિષે ક્યાંને ક્યાં સાંભળ્યું તો હશે જ પણ એના ખેતી ના નાના થી મોટા ફાયદાઓ ખેતી માં કેવા છે કદાચ એનાથી અજાણ હોઈશું, સાથે ક્યુ જીપ્સમ ખેતી માટે ઉત્તમ છે અને તમારી જમીન માં કેવા ફાયદા કરશે જાણીયે આ વિડીયો માં, અને હા બીજો ભાગ જોવાનું ભૂલશો નહીં જેમાં તમે ક્યાંથી જીપ્સમ ક્યાંથી ખરીદી શકો છો તેની તમામ માહિતી મળશે. 👉 અન્ય ઉપયોગી વિડીયો જોવા માટે 👉 https://youtu.be/p9U8lshtvOU 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
63
14
અન્ય લેખો