AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીંડવા ને નુકસાન કરતી ઈયળ નું રસાયણિક નિયત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જીંડવા ને નુકસાન કરતી ઈયળ નું રસાયણિક નિયત્રણ
કપાસના પાકમાં સૌથી વધુ નુકસાન કરતી જીવાત માં જીંડવાની ઈયળ નો સમાવેશ થાય છે,જે ઉત્પાદનમાં ઘટાડો કરે છે. જીંડવા ની ઈયળ ને નિયંત્રણ કરવા માટે નોવાલ્યુરોન ૧૦% EC @૧૫ મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
391
0