સમાચારઝી ન્યુઝ
જિયો નો ધમાકો, ખરીદો અને અને મેળવો એક મફત ! જાણો સ્કીમ વિશે !
દુનિયાના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટરોમાંથી એક રિલાયન્સ જિયો તમામ પ્લાન પર ઓફર કરી રહ્યું છે.
ઓફર :
👉 રૂપિયા 39 જિયોફોન ઓલ-ઇન-વન પ્લાન 14 દિવસ માટે, 100MB/ દિવસની સાથે જિયોટીવી, જિયોસિનેમા અને ત્રણ અન્ય સબ્સક્રિપ્શનની સાથે
👉 રૂપિયા 69 જિયોફોનઓલ-ઇન-વન પ્લાન 14 દિવસ માટે, 0.5GB/દિવસની સાથે જિયોટીવી, જિયોસિનેમા અને ત્રણ અન્ય સબ્સક્રિપ્શનની સાથે
👉 રૂપિયા 75 જિયોફોન ઓલ-ઇન-વન પ્લાન 28 દિવસ માટે, 0.1GB/ દિવસ, હાઈસ્પીડ અને 200MB/ દિવસ 64Kbps ની સાથે જિયોટીવી, જિયોસિનેમા અને ત્રણ અન્ય સબ્સક્રિપ્શન અને 50 SMS ની સાથે
👉 રૂપિયા 125 જિયોફોન ઓલ-ઇન-વન પ્લાન 28 દિવસ માટે 0.5GB/દિવસ સમાન સબ્સ્ક્રિપ્શન અને 300 SMS ની સાથે
👉 રૂપિયા 155 જિયોફોન ઓલ-ઇન-વન પ્લાન 28 દિવસ માટે 1GB/દિવસની સાથે સમાન સબ્સ્ક્રિપ્શન અને 100 SMS/ દિવસ
👉 રૂપિયા 185 જિયોફોન 28 દિવસ માટે 2GB/ દિવસના દરથી સમાન સબ્સક્રિપ્શન અને 100 SMS/ દિવસ.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : ઝી ન્યુઝ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.