જામફળમાં ફળમાખી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળમાં ફળમાખી !
👉બજારમાં ઉપલબ્ધ મિથાઇલ યુજીનોલના પ્લાયવુડ યુક્ત (૨”x ૨”) ટ્રેપ્સ પ્રતિ હેક્ટરે ૧૬ ની સંખ્યામાં સરખા અતંરે ઝાડની ડાળીએ લટકાવવા. 👉વાડીની ચારે તરફ કાળી તુલસીનું વાવેતર કરવું. ગોળ અથવા મોલાસીસ ૪૦૦ ગ્રામ + મેલાથીઓન ૫૦ ઇસી ૧૦ મિલિ + ૧૦ લિટર પાણીમાં ભેળવી બનાવેલી વિષ પ્રલોભિકાના દ્રાવણનો મોટા ફોરે શેઢા-પાળા પરના ઘાસ અને ઝાડ ઉપર સાંજના સમયે છંટકાવ કરવો. 👉ફળ લખોટી જેવડા થાય ત્યારથી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા. 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
5
અન્ય લેખો