સલાહકાર લેખKheti ki Pathshala
જાણો, SSP નો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં ના કરવો !
ખેડૂત ભાઈઓ, આપણે પાક માં એસએસપી જેનું પૂરું નામ સિંગલ સુપર ફોસ્ફેટ છે જે બે સ્વરૂપમાં આવે છે, એક દાણાદાર અને એક પાવડર. આજ ના વિડિઓમાં, આપણે જાણીશું કે કયા પાકમાં કયા સ્વરૂપ માં ઉપયોગ કરવો જોઈએ જેથી વધુ સારું રિઝલ્ટ મળી શકે. તો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ અને અન્ય મિત્રો ને શેર અવશ્ય કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Kheti ki Pathshala,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.