AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો N,P,K તત્વનું મહત્વ ?? જેથી વધુ ઉપજ લઇ શકાય !
💎 ખેડૂત ભાઈઓ, આપડે અલગ અલગ ખાતર આપીયે છીએ પણ તેમાં રહેલા તત્વો નું મહત્વ અને આ તત્વો ખેતરમાં કઈ રીતે કામ કરે છે તે વિશે જાણો આ વિડિઓમાં જેથી કરીને યોગ્ય ખાતરનો ઉપયોગ કરી વધુ ઉપજ લઇ શકાય ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
8
અન્ય લેખો