AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખખેતી કી પાઠશાળા
જાણો, DAP ખાતર ની અસર ક્યાં સુધી રહે છે !
ખેડૂત મિત્રો, આજ ના આ વિડીયો માં આપણે DAP ખેતર સાથે સંકળાયેલ કેટલી માહિતી જાણીશું, આપણે પાયા માં DAP ખાતર તો આપીયે જ છીએ પણ શું તમે એ જાણો છો કે આ ખાતર ની અસરકારકતા કેટલા દિવસ સુધી રહે છે અને આ ખાતર નો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે ? તો વિસ્તૃત માહિતી જાણવા માટે આ વિડીયો જુઓ અને જાણો ઉપયોગી માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ખેતી કી પાઠશાળા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
42
15