સમાચારએગ્રોસ્ટાર
જાણો સંપૂર્ણ માહિતી
👉અપાત્રોને યાદીમાંથી હટાવવાનો છે ઉદ્દેશ્ય :
આ પ્રકારનું અભિયાન ચલાવવાનો હેતુ જ અપાત્રોને લાભાર્થીઓની સૂચીમાંથી હટાવવા અને પાત્રોને તક આપવાનો છે. આ અંતર્ગત આપવામાં આવેલી સૂચનાના આધાર પર પરિવારના સભ્યોની સંખ્યા, ઉંમર, નિવાસ સ્થાન વગેરેની ડિટેલને એકત્ર કરીને ડાટાબેસ તૈયાર કરવામાં આવે છે. આ મામલે કાર્ડ ધારકોનું મૃત્યુ કે આર્થિક સ્થિતિ સારી થવાના આધાર પર સંબંધિત કાર્ડ ધારકના અપાત્ર હોવાની શક્યતા રહે છે.
👉તમને જણાવી દઈએ કે સરકાર તરફથી સમયે-સમયે રાશન કાર્ડોનું વેરિફિકેશન કરાવવામાં આવે છે. પાછલા દિવસોમાં સરકાર તરફથી સંસદમાં આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામા આવ્યું છે કે દેશમાં ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી ડુપ્લીકેટ, અપાત્ર અને ખોટા ૨ કરોડ ૪૧ લાખ રાશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા. આ દરમિયાન સૌથી વધારે રાશન કાર્ડ યૂપીમાં જ લગભગ ૧.૪૨ કરોડ કાર્ડને રદ્દ કરવામાં આવ્યા.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.