ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો વર્મિકમ્પોસ્ટ નું મહત્વ અને તૈયારી ની પ્રક્રિયા !!
👴નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડિઓ માં આપણે જાણીશું કે વર્મિકમ્પોસ્ટ બનાવતા પહેલા કઈ કઈ કાળજી રાખવી જોઈએ. વર્મિકમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ની જગ્યા કેવી હોવી જોઈએ. વર્મિકમ્પોસ્ટ બેડ બનાવતી વખતે કેવી કાળજી રાખવી જોઈએ આવા નાના મોટા ખેડૂતો ના દરેક મૂંઝવતા પ્રશ્નો ના સમાધાન માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.