AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgrostar India
જાણો વર્મિકમ્પોસ્ટ નું મહત્વ અને તૈયારી ની પ્રક્રિયા !
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડિઓ માં આપણે જાણીશું કે વર્મિકમ્પોસ્ટ બનાવતા પહેલા કઈ કઈ કાળજી રાખવી જોઈએ. વર્મિકમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ની જગ્યા કેવી હોવી જોઈએ. વર્મિકમ્પોસ્ટ બેડ બનાવતી વખતે કેવી કાળજી રાખવી જોઈએ આવા નાના મોટા ખેડૂતો ના દરેક મૂંઝવતા પ્રશ્નો ના સમાધાન માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : AgroStar India આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
32
4