AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો રીંગણ ની આધુનિક ખેતી પદ્ધતિ !
👉નમસ્કાર ખેડૂત મિત્રો, શાકભાજી નો ખુબ જ મહત્વનો પાક અને સારી આવક મેળવવાનો સ્ત્રોત એટલે રીંગણ નો પાક ! તો જમીનની તૈયારી, કેવા પ્રકાર ની જમીન અનુકૂળ આવે, આબોહવા, બીજ દર, વાવણી નું અંતર અને ગુણવત્તા યુક્ત ધરું ઉછેર કેમ કરી શકાય તે તમામ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
13