ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
જાણો, રાયડાની ખેતી માટે બીજ દર અને વાવણીનો સમય !
કોઈ પણ પાક માં બીજ નો યોગ્ય દર જાળવવો ખુબ જ જરૂરી છે, આજ કાલ બીજ ની કિંમત પણ આસમાન ને અડી ગઈ છે એવામાં જરૂરિયાત કરતા વધારે બીજદર ખેતી ખર્ચ વધારે છે સાથે પાક વાવેતર માટે યોગ્ય સમય જાળવવો પણ જરૂરી છે, તો ચલો આજે આપણે જાણીયે રાયડા ના વાવેતર માટે યોગ્ય બીજદર અને વાવણી સમય.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
30
3
સંબંધિત લેખ