AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો યુવા ખેડૂતનો અભિપ્રાય - સીડપ્રો હાઇ રાઇઝ બાજરા
👉 ખેડૂતે તેમના ખેતરમાં સીડપ્રો હાઇ રાઇઝ બાજરા નું વાવેતર કરેલું છે જે વેરાયટી ખુબ સારી છે અને ઘાસચારો પણ ખુબ સારો જોવા મળે છે. આ ખેડૂત મિત્ર આવતા વર્ષે પણ સીડપ્રો હાઇ રાઇઝ બાજરા નું જ વાવેતર કરવાના છે જે તમને પણ ચોક્કસ ગમશે તો વધુ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ અને તમે પણ બાજરા નું સારું ઉત્પાદન મેળવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5
અન્ય લેખો