AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, મૌસમ સમાચાર !
બંગાળની ખાડીમાં સંભવિત લો પ્રેશર નો વિસ્તાર વિકાસ થઈ શકે છે. તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ઓડિશાના કિનારેથી આંતરિક ભાગમાં પ્રવેશ કરશે. આ અસરથી, પૂર્વ તટીય વિસ્તારોમાં ટૂંક સમયમાં વરસાદની સ્થિતિ તીવ્ર બનશે. આ ઉપરાંત, ગુજરાત પર કેવું રહેશે હવામાન અને ક્યાં પડી શકે છે વરસાદ જાણો આ સ્કાયમેટ ના વિશેષ વિડીયો માં._x000D_
સંદર્ભ: સ્કાયમેટ _x000D_ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
146
0
અન્ય લેખો