કૃષિ વાર્તાISHAN LLB
જાણો, મોબાઇલથી ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવવું !
મતદાર હેલ્પલાઈન એપ્લિકેશન નું નવું અપડેટ રીલીઝ થઈ ગયું છે અને હવે તમે તમારા મોબાઇલ ફોન થી ચૂંટણી કાર્ડ બનાવી શકો છો. કેવી રીતે, શું છે સંપૂર્ણ પ્રોસેસ અને શું વાતનું રાખવું ધ્યાન જાણીયે આ વિડીયો માં ! સંદર્ભ : ISHAN LLB, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
9
અન્ય લેખો