AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખખેતી કી પાઠશાળા
જાણો, મુખ્ય સુક્ષ્મ પોષકતત્ત્વો અને પાક માટે તેમના કાર્યો !
ખેડૂત ભાઈઓ, પાક માટે મુખ્ય ખાતરો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ઉપરાંત કેટલાક સુક્ષ્મ પોષકતત્ત્વોની જરૂર પડે છે. જે પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો કરવામાં મદદગાર છે. આ વિડિઓમાં આજે આપણે આવશ્યક પાક માટે જરૂરી મુખ્ય સૂક્ષ્મ પોષકતત્ત્વો અને તેમના કાર્ય વિશે જાણો, તેથી સંપૂર્ણ માહિતી માટે વિડિઓ અંત સુધી જુઓ.સંદર્ભ : Kheti ki Pathshala, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
41
14
અન્ય લેખો