સ્માર્ટ ખેતીકૃષિ ગોવિદ્યા
જાણો, માટી રહિત ખેતી ના ફાયદાઓ વિષે !
ખેડૂત મિત્રો, આજે ખેતી માં અવનવી પદ્ધતિ નો ઉપયોગ થવા લાગ્યો છે જાણીયે આજે એક નવી પદ્ધતિ માટી વગરની ખેતી ના ફાયદાઓ વિષે. માટી રહિત ખેતી ના ચાર પ્રકાર છે. ૧. હાયડ્રોપોનીક્સ ૨. એરોપોનીક્સ ૩. એક્વાપોનીક્સ ૪. સબસ્ટરેટ કલ્ટીવેશન 👉વર્ષ દરમિયાન ગમે તે સિઝનમાં છોડ ઉગાડી શકાય છે. 👉નીંદણ થતું નથી. 👉માટીનો ઉપયોગ થતો ન હોવાથી જમીનજન્ય તથા કૃમિનો પ્રશ્ન રહેતો નથી. 👉ઉત્તમ ગુણવત્તાવાળો પાક મેળવી શકાય છે. 👉ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. 👉૭૦ % થી ૮૦ % સુધી પાણીનો બચાવ થાય. 👉કોઈપણ વાતાવરણમાં બધી જાતના પાક લઈ શકાય છે. 👉પારંપરિક ખેતીની સરખામણીમાં માટીરહિત ખેતીમાં છોડની વૃદ્ધિ ઝડપી થાય છે. સંદર્ભ : કૃષિ ગોવિદ્યા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
10
અન્ય લેખો