ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો મરચી નું ભરપૂર ઉત્પાદન મેળવવા માટે ની સલાહ
🌶️શાકભાજી નો ખુબ જ અગત્ય નો પાક એટલે મરચી નો પાક ! તો આ મરચી ના પાકમાં ઘણા રોગજીવાત ના પ્રશ્નો ખેડૂતો ને મુંઝવતા હોય છે જેવા કે થ્રિપ્સ, ફળનો સડો, સારા વૃદ્ધિ વિકાસ માટે શું કરવું, વધુ ફૂલો લાવવા માટે શું કરવું તો આવા તમામ મુંઝવતા પ્રશ્નો નું નિરાકરણ મેળવવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.