AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ભેંસો માટે ની સમતોલ આહાર વ્યવસ્થા !!
🐃નમસ્કાર ખેડૂત મિત્રો, પશુ મનુષ્ય માટે ની જીવાદોરી છે જે મનુષ્ય અને ખેતી બંને માટે છે ખુબ જરૂરી અને ઉપયોગી. ભેંસ ને સ્વસ્થ રાખવા અને વધુ સારું દૂધ મેળવવા માટે ખોરાક છે ખુબ જરૂરી તો વસુકેલ ભેંસ ને અને દુધાળ ભેંસ ને કેવો અને કેટલો ખોરાક આપવો તે જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
5
અન્ય લેખો