AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોએવું જે જાણવા જેવું !
જાણો, ભીંડાની શીંગનું નુકસાન કઇ ઇયળથી થયું છે?
કાબરી ઇયળ ડૂંખ અને ફળને જ્યારે મોટે ભાગે લીલી ઇયળ શીંગને જ નુકસાન કરતી હોય છે. શીંગ ઉપર પડેલ કાણૂં જો મોટું અને સ્વચ્છ હોય તો તે લીલી ઇયળથી જ્યારે કાણૂં હઘારથી પુરાઇ ગયું હોય અને નાનું હોય તો તે કાબરી ઇયળથી નુકસાન થયું હશે. ઉપદ્રવના આધારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિલિ અથવા ફ્લુબેન્ડામાઈડ ૨૦ ડબલ્યુજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
4
અન્ય લેખો