ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ભીંડાના પાકમાં ખાતર વ્યવસ્થાપન અને ફળ કોરી ખાનાર ઈયળ નું નિયંત્રણ !
નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડિઓ માં આપણે જાણીશું ભીંડાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું અને ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નું નિયંત્રણ કેવી રીતે કરવું જેથી આપણો ભીંડાનો પાક રહે સ્વસ્થ અને તંદુરસ્ત અને ઉત્પાદન મળે ભરપૂર તો આ સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
6
સંબંધિત લેખ