AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgri safar
જાણો ભાઈ જાણો, વેસ્ટ ડી કમ્પોઝર બનાવવાની પ્રક્રિયા !
થોડા જ દિવસો માં વેસ્ટ ડી કમ્પોઝ નામ પ્રખ્યાત થઇ ગયું. કારણ કે, એનું કામ જ એવું છે. વેસ્ટ ડી કમ્પોઝ દરેક રીતે અને તમામ પાક માં આપી શકાય છે. તો શું તમે જાણો છો કે તે કેવી રીતે કામ કરે છે? કેવી રીતે બને છે અને કેવી રીતે તૈયાર કરી શકાય છે ? આ તમામ માહિતી એક જ આ વિડીયો માં અને તમે પણ વેસ્ટ ડીકમ્પોઝર દ્વારા તમે પણ ઓછા ખર્ચે ખેતી કરી ને વધુ ઉત્પાદન મેળવો.
સંદર્ભ : Agri Safar. આપેલ જૈવિક ખેતી પદ્ધતિ ને 👍લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
89
13
અન્ય લેખો