AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનકિસાન વાયટી ન્યુઝ
જાણો, બલ્બ 💡 કેવી રીતે ઉંદરથી આપશે મુક્તિ !
ખેડૂત ભાઈઓ, આપણે આપણા પાક ને બચાવવા માટે જુદા જુદા પગલાં લઈએ છીએ. ઉંદર આપણા પાકને મોટું નુકસાન પહોંચાડે છે. પરંતુ આ વિડીયો માં દર્શાવેલ પદ્ધતિથી ઉંદરોથી સરળતાથી મુક્તિ મેળવી શકીએ છીએ. કેવી કરે છે આ પદ્ધતિ કામ તેની વિગતવાર માહિતી વિગતવાર જાણવા માટે વિડિઓ જુઓ. સંદર્ભ : કિસાન વાયટી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
5
અન્ય લેખો