AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્વાસ્થ્ય સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો ફ્રિજનું ઠંડું પાણી પીવાના ગેરફાયદા !
💦 ઉનાળામાં મુખ્યત્વે લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે, પીવાની તો મજા આવે છે પણ શું તમને એ ખબર છે કે ફ્રિજનું પાણી શરીર માટે કેટલું નુકશાનકારક છે? નથી જાણતાં ને !! જાણવા માટે જુઓ આ વિડીયો. નોંધ : તમે માટલાનું પાણી પીવો છો કે ફ્રિજનું પાણી કોમેન્ટમાં જરૂર જણાવશો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7