સલાહકાર લેખAgri safar
જાણો ફલાવરીંગ વધારવા માટે નો બેસ્ટ ઉપાય !
નમસ્કાર ખેડૂત મિત્રો, પાકમાં ફ્લાવરિંગ નું પ્રમાણ વધારે જોવા મળે એટલે સમજવું કે આપણા ઉત્પાદન માં ઘણો વધારો જોવા મળશે. તો પાકમાં ફ્લાવરિંગ વધારવા માટે નું દ્રાવણ જો આપણે ઘરે બનાવી લઈએ તો ખેતી ખર્ચ પણ ઘટશે અને વધુ ઉત્પાદન પણ મળશે. તો ફ્લાવરિંગ વધારવા માટે નું દ્રાવણ ઘરે કેવી રીતે બનાવી શકાય તેના માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Agri Safar આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
102
14
અન્ય લેખો