નઈ ખેતી, નયા કિસાનડીડી કિસાન
જાણો, પોલીહાઉસમાં ખેતી કેવી રીતે કરવી !
ખેડૂત મિત્રો, આપણે ખુલ્લા ખેતરોમાં સીઝન મુજબ ખેતી પાક તો કરતાં જ હોય એ છીએ પણ પોલીહાઉસ માં ખેતી કરવાથી બીજ-સીઝનલ શાકભાજી પાક નું વાવેતર કરી ખુબ સારો લાભ મેળવી શકાય છે. શું તમે જાણવા માંગો છો કે પોલીહાઉસ શું છે? તેમાં ક્યાં પાક નું વાવેતર થઇ શકે છે અને સૌથી વધુ કે આ પોલીહાઉસ ના ફાયદા શું છે? નથી જાણતાં તો ચિંતા ન કરો આ વિડીયો જુઓ અને જાણો બહુપયોગી માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ડીડી કિસાન, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
9
7
અન્ય લેખો