વીડીયોSmart Kisan
જાણો, પાક ફેરબદલી શું છે અને તેનાથી કેવા થાય છે લાભ !
ખેડૂત મિત્રો આજ ના વિડિઓમાં આપણે જાણીશું કે પાક ફેરબદલી એટલે કે પાક ચક્ર ના ફાયદા શું છે તેનાથી કેવા કેવા ફાયદા થાય છે અને કેવી રીતે ખર્ચ ઓછા અને નફો જાજો રળી શકાય જાણીયે આ વિડીયોમાં. તમે પણ યોગ્ય પાક સાથે પાક ની ફેરબદલી કરી અન્ય ખેડૂત મિત્રો માટે ઉત્તમ ઉદાહરણ સાબિત કરો.
સંદર્ભ : Smart Kisan. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
33
2
અન્ય લેખો