વીડીયોKheti ki Pathshala
જાણો, પાકમાં યુરિયા વાપરવાની સાચી રીત અને સમય !
પ્રિય ખેડૂત ભાઈઓ, આજના વિડિઓમાં આપણે જાણીશું કે, પાકમાં યુરિયા વાપરવાની રીત અને સમય કયો છે? આ ઉપરાંત આપણે તેનો કેટલો જથ્થો વાપરી શકીએ છીએ તે પણ જાણીશું. વધુ વિગતો જાણવા માટે, વિડિઓને અંત સુધી જુઓ. સંદર્ભ : Kheti ki Pathshala, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
55
14