વીડીયોSayaji Seeds
જાણો, પાકને ઢોર અને જંગલી પ્રાણીઓ થી કેવી રીતે બચાવવો !
ખેડૂત મિત્રો, રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓના આતંકથી ખેડુતોનું જીવન મુશ્કેલ બની ગયું છે. તેમના પાકને બચાવવા અને ખેતી કરવી એક સમસ્યા બની ગઈ છે. આ વિડિઓ માંથી સુરક્ષા ના પગલાં જાણો અને ચિંતા મુક્ત બનો. તેની વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Sayaji Seeds આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
52
2
અન્ય લેખો