પશુપાલનNational Dairy Development Board
જાણો, પશુઓ માં આફરા ની સમસ્યા નો ઘરેલું ઉપાય !
ખેડૂત ભાઈઓ, આજના વીડિયોમાં આપણે જાણીશું કે પશુઓ માં આફરા સમસ્યા નો ઘરેલુ ઉપચાર કેવી રીતે કરવો? તેની વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : National Dairy Development Board, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
6
સંબંધિત લેખ