AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, પપૈયામાં મિલિબગ્સ ક્યારે પહેલી વાર ભારતમાં જોયા
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, પપૈયામાં મિલિબગ્સ ક્યારે પહેલી વાર ભારતમાં જોયા
આમ તો આ જાતના મિલિબગ્સ અમેરિકામાં હતા જ પણ ત્યાંથી ગમે તે રસ્તે ભારતમાં અને અન્ય દેશોમાં ફેલાયા. આ જાતના મિલિબગ્સ સૌ પ્રથમવાર તામિલનાડુ રાજ્યમાં સને ૨૦૦૮માં નોંધવામાં આવ્યા અને ત્યાંથી અન્ય રાજ્યોમાં ફેલાઇ જતા પપૈયા માટે ખતરો ઉભો થયો. આ જીવાતથી લગભગ ૬૦ થી ૮૦ ટકા જેટલું વાડીમાં નુકસાન થાય છે. નિયંત્રણ માટે જંતુનાશકોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
10