કૃષિ વાર્તાNews18 Gujarati
જાણો નવો કાયદો ! જમીન પર કબજો હશે તો....!!!
ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ કાયદાને મજબૂત બનાવાની જાહેરાત કરી છે. કાયદો-વ્યવસ્થાની સલામતી માટે સરકારે બાહેંધરી આપી આ કાયદાને કડક કર્યો છે. ત્યારે આ કાયદા અંગે વધુ જાણવા માટે જુઓ આ ખાસ ખેડૂતો માટે નો અગત્યનો વિડીયો ! સંદર્ભ : News18 Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
103
25
અન્ય લેખો