AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાGUJJU GYAN
જાણો નવી શરત - જુની શરત શું છે ?
ખેડૂત મિત્રો, તમારી જમીન જૂની શરત મુજબ છે કે નવી શરત મુજબ ? તમે જમીન ખરીદ કે વેચાણ કરતી વખતે આ શબ્દ સાંભળવા મળતા હશે, તો આ શરત શું છે તેના ફાયદા અને નુકશાન શું છે , તમામ માહિતી જાણીયે આ વિડીયો અને સમજીયે ખેતી ના એક અગત્યના ડોક્યુમનેન્ટ ની માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Gujju Gyan. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
3
અન્ય લેખો