AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારગુરુમાસ્ટરજી
જાણો, નવા જંત્રી ભાવમાં કેટલો થયો વધારો
👉🏼ગુજરાત સરકારે 2011 પછી 12 વર્ષે અચાનક જ જંત્રીના ભાવમાં બમણો વધારો કરી નાંખ્યો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડેલા નોટિફિકેશનને આધારે વહેલી તકે આ વધારો લાગુ થઇ જશે. આ ભાવોને ધ્યાને રાખીને જમીનોના બજારભાવ નક્કી કરવાના રહેશે. વધુ માહિતી વીડિયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
8
3
અન્ય લેખો