ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીDear Kisan
જાણો, દ્રાવ્ય ખાતર ક્યારે આપવું જોઈએ !!
👉 ખેડૂત મિત્રો આજ ના પાક પોષણ વિડીયો માં જાણીશું કે પાક માં વૃદ્ધિ વિકાસ અને ગુણવતા સભર બનાવવા માટે અલગ અલગ દ્રાવ્ય ખાતર આપણે આપતાં હોઈએ છીએ. તો જાણીયે આ દ્રાવ્ય ખાતર ક્યાં છે ક્યારે આપવા જોઈએ તો જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ માહિતી....!!
સંદર્ભ : Dear Kisan. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
116
17